Ram Mandir Donation Audit: 36 કરોડ નો શામિયાણો? તમારા દાનના આ હાલ ? લોકો આઘાતમા હજીપણ
નવી દિલ્હી:હાલમા પાછલા કેટલાય લાંબા સમય થી રામ મંદિર દાન વિવાદને લઈને જે સામે આવ્યુ તેનાથી દુનિયાભરના શ્રધ્ધાળુઓ ઓ આઘાત મા છે. ભગવાનના રુપીયા પણ ન છોડયા? જે રક્ષકો હતા તેમણે જ ખેલ પાડયો? એ જ રામ મંદિર છે જેના માટે *હિંદુઓએ 500 વર્ષ સુધી જદ્દોજહદ કરી. કેટલાય કારસેવકોએ લોહી રેડ્યું. કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે.
દર વર્ષે કરોડો ભક્તો રામલલાના દર્શન કરવા અયોધ્યા આવે છે. ઘરે-ઘરે ફરીને 10-10 રૂપિયાનું દાન મંદિર માટે કરોડો કરસેવકોએ ભેગું કયુઁ શ્રદ્ધાના નામે લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું.
પણ હવે SIT ની તપાસમાં જે ખુલાસા થયા એનાથી આસ્થાને ઠેસ પહોંચી છે.
દાન ચોરી કેસ બાદ SIT એ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાકુંભ ના ખર્ચની પણ તપાસ શરૂ કરી.
ઓડિટ રિપોર્ટ શું કહે છે?
પ્રાણ પ્રતિષ્ઠા પર કુલ 125 કરોડ ખર્ચ.
એમાં *શામિયાણા-તંબુ માટે જ 36 કરોડ
પ્રચાર-પોસ્ટર માટે 21 કરોડ, સજાવટ માટે 15 કરોડ, ખાવા-પીવા માટે 5 કરોડ.
મહાકુંભ માટે અલગ 4.30 કરોડ.
SIT હવે છેલ્લા અઢી વર્ષના ઓડિટ રિપોર્ટ અને આવક-ખર્ચ ના હિસાબો ખોલશે.
સવાલ એક જ છે: શ્રદ્ધાના નામે આ હાલ?
જે દાન ભક્તોએ દિલથી આપ્યું હતું એનો હિસાબ કોણ આપશે?
Ram Mandir Donation Scam, SIT Investigation Ayodhya, Ram Mandir 500 Year Struggle, Ayodhya Pran Pratishtha Expense, Hindu Aastha

