Veer Savarkar Bharat Ratna: વીર સાવરકરને ભારત રત્ન મળવો જ જોઈએ! જેને આ દેશ માટે કઠોરમાં કઠોર સજા ભોગવી છે, તેને દેશનું સર્વોચ્ચ સન્માન કેમ નહીં?

Arati Parmar
1 Min Read

Veer Savarkar Bharat Ratna: વીર સાવરકરને ભારત રત્ન મળવો જ જોઈએ! જેને આ દેશ માટે કઠોરમાં કઠોર સજા ભોગવી છે, તેને દેશનું સર્વોચ્ચ સન્માન કેમ નહીં?

વીર સાવરકરને બ્રિટિશ શાસન દરમિયાન બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. દેશની આઝાદી માટે તેમણે કઠોર કારાવાસ સહન કર્યો અને અંડમાનની સેલ્યુલર જેલમાં લાંબો સમય વિતાવ્યો.

- Advertisement -

જે વ્યક્તિએ આ દેશ માટે કઠોરમાં કઠોર સજા ભોગવી, જેલની યાતનાઓ સહન કરી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું જીવન સમર્પિત કર્યું—એવા વીર સાવરકરને ભારત રત્ન મળવો જ જોઈએ, એવી માંગ વર્ષોથી થતી આવી છે.

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જો અસાધારણ રાષ્ટ્રીય યોગદાન માટે આ સન્માન આપવામાં આવે છે, તો વીર સાવરકરના યોગદાનને પણ આ સન્માનના માપદંડ પર ગંભીરતાથી વિચારવું જોઈએ.

- Advertisement -

🔥 જેને અંગ્રેજોએ બે આજીવન કેદની સજા આપી… શું એવા સ્વાતંત્ર્ય સેનાનીને ભારત રત્ન આપવાનો સમય હવે નથી આવ્યો?

Share This Article