Oscar Awards 2025: કાઈરન કલ્કિન બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, અન્ય એવોર્ડ વિજેતાઓ કોણ?

Arati Parmar
1 Min Read

Oscar Awards 2025: 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ છે. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ’બ્રાયન કરી રહ્યા છે. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું. અત્યાર સુધી કોણે એવોર્ડ જીત્યા છે ચાલો જાણીએ…

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતવાની રેસમાં કીરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

- Advertisement -

એવોર્ડ વિજેતાઓની યાદી…  

- Advertisement -

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ – નો અધર લેન્ડ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ)

- Advertisement -

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ – ધ સબસ્ટેન્સ

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોન્ક્લેવ

બેસ્ટ એનિમેટેડ ફિલ્મ – ફ્લો

બેસ્ટએનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – પોલ ટેઝવેલ (વિકેડ)

બેસ્ટ ફિલ્મ એડિટિંગ – અનોરા (સીન બેકર)

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ – ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા

ઓસ્કાર એવોર્ડ્સમાં દિગ્ગજો છવાયા

Share This Article