Umesh Patel jail news: કાયદો બધા સમાન, આ બાબત બધા સંસદને લાગુ કરાય તો? સાંસદ ઉમેશ પટેલને 2 વર્ષની સજા, શું જશે પદ?
Umesh Patel jail news: લોકો કહે છે “નેતા એટલે ભગવાન”. પણ જ્યારે એ જ નેતા કાયદો તોડે ત્યારે? દમણ-દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને માજી જિ.પ. પ્રમુખ સુખા પટેલને વાપી કોર્ટે 14 વર્ષ જૂના કેસમાં દોષી ઠેરવી 2 વર્ષની જેલ ફટકારી છે. હવે સવાલ એક જ છે – શું ભારતમાં કાયદો ખરેખર સૌથી મોટો છે?
કેસ શું હતો?
2011. જગ્યા દમણ. એક્સાઈઝ ની ભરતી ચાલતી હતી. આરોપ છે કે સાંસદ ઉમેશ પટેલ અને ટીમે ગેટ તોડીને પરીક્ષા હોલમાં ઘૂસીને સરકારી કર્મચારી સાથે મારામારી કરી. “અમે ઉપરવાળા છીએ” એવો અહંકાર?
ઉમેશ પટેલ કોણ?
2024માં એમણે BJP ના ગઢ દમણ-દીવમાંથી અપક્ષ તરીકે જીતીને 15 વર્ષથી જીતતા આવતા BJP સાંસદને હરાવ્યા. એટલે કે જનતાએ પરિવર્તન માંગ્યું હતું. પણ હવે એ જ સાંસદ કોર્ટના કટઘરામાં.
હવે શું?
જનપ્રતિનિધિ અધિનિયમ કહે છે – 2 વર્ષથી વધુ સજા = સભ્યપદ રદ. હવે ઉમેશ પટેલ પાસે 2 જ રસ્તા: સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લાવો, નહીંતર સાંસદ પદ ગુમાવો.
આખરી સવાલ:
આ ચુકાદો એક સંદેશ આપે છે. પદ મળવાથી માણસ મોટો નથી થતો, કર્મથી મોટો થાય છે. Renunciation = ત્યાગ. સત્તાનો ત્યાગ કરીને સેવા કરો, તો જ તમે સાચા “વિશ્વગુરુ” ના ભારત ના નિર્માતા બનશો.
Umesh Patel jail news, Daman Diu MP disqualification, Independent MP Umesh Patel case, Vapi court verdict 2024, MP 2 year sentence India, Daman Diu political news, Janpratinidhi Adhiniyam

