ઓહ નો ! પ્રાઇવેટ પાર્ટમાં આ શું નાખ્યું ? આવું કેવી રીતે બની શકે ? આટલી મોટી ચીજ કેવી રીતે પેટ સુધી પહોંચી ?

Reena Brahmbhatt
2 Min Read

ઘણી વખત ખૂબ જ ડરામણા અને ચોંકાવનારા કિસ્સાઓ હોસ્પિટલોમાંથી પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના છતરપુરથી સામે આવ્યો છે, જેને જોઈને ડોક્ટરો પણ અચંબામાં પડી ગયા છે. એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરોએ એક્સ-રે કરાવ્યો અને રિપોર્ટ જોઈને દંગ રહી ગયા. રિપોર્ટમાં સ્પષ્ટ દેખાતું હતું કે દર્દીના ગુદામાર્ગની અંદર એક આખી દૂધી ફસાયેલ હતી.

Operation theater 1

- Advertisement -

વાસ્તવમાં આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું. આખરે એક આખી દૂધી કોઈના પેટમાં કેવી રીતે ગઈ? તબીબોએ તુરંત જ ઓપરેશન કરીને દૂધીને બહાર કાઢી હતી આ ઘટના એટલી વિચિત્ર હતી કે ડૉક્ટરોએ વિચાર્યું કે દર્દી માનસિક રીતે બીમાર હોઈ શકે છે. આ સમગ્ર મામલો હજુ તપાસ હેઠળ છે.

અહેવાલો અનુસાર, દર્દીની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને તે સખત પીડાથી પીડાઈ રહ્યો હતો. તબીબોએ તરત જ દર્દીનો એક્સ-રે કરાવ્યો અને રિપોર્ટ જોઈને સ્તબ્ધ થઈ ગયા. એક્સ-રેમાં સ્પષ્ટ દેખાતું હતું કે દર્દીના ગુદામાં એક આખી દૂધી ફસાઈ ગઈ હતી.

- Advertisement -

તબીબોએ તરત જ જટિલ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ડો.નંદ કિશોર જાટવની ટીમે દર્દીનું ઓપરેશન કર્યું અને બે કલાક પછી તેના શરીરમાંથી લગભગ 16 ઈંચ લાંબી દુઘી બહાર કાઢી ઓપરેશન દરમિયાન, ડોકટરોને જાણવા મળ્યું કે ગુદામાર્ગ દ્વારા તેમાં નાખવામાં આવી હશે., જેના કારણે દર્દીના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

આ કિસ્સો પણ ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે ડોક્ટરોને શંકા છે કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોઈ શકે છે. છેવટે, શા માટે કોઈ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકશે અને આ કરશે? જોકે દર્દીએ આવું શા માટે કર્યું તે અંગે કંઈ કહી શકાય નહીં.

- Advertisement -
Share This Article