Pomegranate Juice Benefits: ફક્ત 1 મહિનો આ જ્યૂસ પીવો, 10 ફાયદા અને સુંદરતા વધારવા માટેનો સચોટ ઉપાય!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Pomegranate Juice Benefits:  દાડમને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. દાડમ અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી, ઝિંક અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. જો દરરોજ સવારે એક ગ્લાસ તાજા દાડમનો રસ પીવામાં આવે તો સ્વાસ્થ્યમાં ઘણા ચમત્કારિક ફેરફારો થાય છે. ચાલો જાણીએ તેના વિશે.

ત્વચા પર ચમક લાવે

- Advertisement -

દાડમ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી કોલેજનનું ઉત્પાદન વધે છે. તેનાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે.

વજન ઘટાડવામાં મળે મદદ

- Advertisement -

સવારે ખાલી પેટે દાડમનું જ્યૂસ પીવાથી વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કારણ કે દાડમ ઓછી કેલરીવાળું ફળ છે.

Share This Article