PM Modi Grand Entry: રાજકીય કાર્યક્રમમા દેશના PM ની આવી ફિલ્મી સ્ટાઈલ એન્ટ્રી Gen Z ને શુ મેસેજ આપશે?

Arati Parmar
2 Min Read

PM Modi Grand Entry: રાજકીય કાર્યક્રમમા દેશના PM ની આવી ફિલ્મી સ્ટાઈલ એન્ટ્રી Gen Z ને શુ મેસેજ આપશે?

BookMyShowથી લઈને Red Carpet સુધી… ‘Aari Aari’ ગીત સાથે Grand Entry… લોકોની રાહ જોતી ભીડ અને જાણે કોઈ ફિલ્મી સ્ટારની એન્ટ્રી હોય એવો માહોલ!

- Advertisement -

વડાપ્રધાનનું સ્વાગત ભવ્ય રીતે થાય એમાં વાંધો નથી. પરંતુ રાજકીય કાર્યક્રમમાં આવી ફિલ્મી શૈલીની Grand Entry હવે એક સવાલ જરૂર ઊભો કરે છે—શું રાજકારણ પણ ધીમે ધીમે Entertainment અને Star Appeal તરફ આગળ વધી રહ્યું છે? તેમાપણ આ કાર્યક્રમ જેન-જી માટે હતો તો શુ તેને ખુશ કરવા કંઈપણ ગતકડા?

આનો આ પેઢી પર શુ મેસેજ જાય? શુ આપણે હવે રીઅલ વર્લ્ડ ને કે દેશના પીએમ ને હીરો કેરેક્ટર મા જોવાના છે?

- Advertisement -

શું હવે નેતાઓની લોકપ્રિયતા દર્શાવવા માટે પણ Star જેવી Entry, ગીત, Red Carpet અને Grand Welcome જરૂરી બની રહ્યા છે?

કે પછી આ માત્ર યુવાનો, ખાસ કરીને Gen Z,ને આકર્ષવા માટે રાજકીય કાર્યક્રમોને વધુ ફિલ્મી અને Entertaining બનાવવાનો નવો અંદાજ છે?

- Advertisement -

ભારતીય રાજકારણમાં નેતાઓનું ભવ્ય સ્વાગત અગાઉ પણ થતું આવ્યું છે. પરંતુ આવી ફિલ્મી Grand Entry અને આખું Spectacle શું રાજકારણની બદલાતી સંસ્કૃતિનો સંકેત આપે છે?

આ માત્ર એક કાર્યક્રમની ભવ્યતા છે… કે પછી રાજકારણમાં Presentation અને Public Image હવે વિચાર અને નીતિ જેટલાં જ મહત્વનાં બની રહ્યાં છે?

તમને શું લાગે છે?

નેતાની લોકપ્રિયતા માટે આવું Presentation યોગ્ય છે, કે પછી રાજકારણને ફિલ્મી સ્ટાઇલ આપવાનો આ એક નવો પ્રયાસ છે?

Share This Article