Doliya Degama Bridge Bharuch: ₹66 કરોડના ખર્ચે બનેલો ડોલીયા-દેગામા બ્રિજ 100 દિવસમાં જ તિરાડોથી ગ્રસ્ત! ભ્રષ્ટાચારના આક્ષેપોથી ભરૂચમાં ખળભળાટ
લોકાર્પણના માત્ર 100 દિવસમાં જ RCC માર્ગમાં મોટી તિરાડો; કોન્ટ્રાક્ટર રાઠોડ એસોસિએટ્સ…
By
Arati Parmar
2 Min Read
