Anand District Panchayat: માત્ર ૭ બેઠકો હોવા છતાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ભગવો વાવટો ઉતારી પંજો ગર્જ્યો, અમિત ચાવડાનો મોટો રાજકીય દાવપેચ
Anand District Panchayat: ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોટી રમત રમી…
By
Arati Parmar
3 Min Read
