Farmers Tractor Rally Gandhinagar: ગાંધીનગર ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલી ખાસ અહેવાલ

Arati Parmar
2 Min Read

Farmers Tractor Rally Gandhinagar: ગાંધીનગર ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલી ખાસ અહેવાલ

૧,૧૧૧ ટ્રેક્ટરો સાથે કૂચ: ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ (મોરબી, ભરૂચ, સુરત અને અમદાવાદના બાવળા) માંથી ખેડૂતો પોતાના ૧,૧૧૧ જેટલા ટ્રેક્ટરો અને વાહનોના કાફલા સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી તરફ આગળ વધી રહ્યા છે.

- Advertisement -

મુખ્ય વિરોધ (વીજ થાંભલા વિવાદ): ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી અને સરકારી પાવર કંપનીઓ દ્વારા ખેતરોની વચ્ચેથી પસાર થતી હેવી પાવર ટ્રાન્સમિશન લાઈનો માટે મોટા વીજ થાંભલા (ટાસ્ક ફોર્સ પોલ) નાખવામાં આવી રહ્યા છે. આ કામગીરી ખેડૂતોની મંજૂરી વગર અને ઉભા પાકને નુકસાન કરીને કરવામાં આવી રહી છે.

પોલીસ પ્રોટેક્શન અને દાદાગીરીનો આક્ષેપ:

- Advertisement -

ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કંપનીઓ પોલીસ પ્રોટેક્શનનો સહારો લઈને ખેતરોમાં બળજબરીથી કામ કરી રહી છે, જેની સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે.

મુખ્ય માંગણીઓ:

- Advertisement -

૧. વીજ કંપનીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન લાવીને કરવામાં આવતી દાદાગીરી તાત્કાલિક બંધ થાય.
૨. ખેતરમાં જે જગ્યાએ વીજપોલ (થાંભલો) ઉભો કરવામાં આવે, તે જમીનનો બજાર કિંમત મુજબ યોગ્ય કાયમી મોહાવજો (વળતર) મળે.
જમીનના વપરાશ બદલ ખેડૂતોને માસિક અથવા વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે.

Gandhinagar Khedut Kuch, Tractor Rally Gujarat, Power Grid Protest, Khedut Hakko, Vij Thambhla Virodh.

આ પણ વાંચો: Ahmedabad Latest News: AMC ના નવા નિયમો અને ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી, જાણો આજના મુખ્ય સમાચાર – Newz Cafe

Share This Article