RSS Gen Z Program: દેશના 50 કરોડ Gen Z ભાજપ-સંઘ માટે શુ ખતરો બની શકે ? દિલ્હીની સફળતાથી ચોંક્યા નેતાઓ
RSS Gen Z Program: દિલ્હીમાં જેન ઝીને મળેલી સફળતાથી ભાજપ અને સંઘના નેતાઓ ચોંકી ગયા છે. તેમને મોડે મોડે જ્ઞાન થયું છે કે દેશના 50 કરોડ જેટલા Gen Z ઈચ્છે તો એમની સરકાર ઉથલાવી શકે એમ છે. આ જ કારણથી વર્ષગાંઠ નિમિત્તે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 15 થી 19 વર્ષની ઉંમરના 2000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.
શું થયું?
દિલ્હીમાં યુવાનો/Gen Z ની રાજકીય જાગૃતિ અને સફળતા પછી RSS અને ભાજપના ટોપ નેતાઓમાં ચર્ચા શરૂ થઈ.
વેલ, સંધ સાથે ભાજપે પણ હવે આ વિચારવુ પડશે 50 કરોડ Gen Z મતદારોનો મોટો વર્ગ હવે રાજકારણમાં સીધો પ્રભાવ પાડી શકે છે. એટલે યુવાનોને જોડવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન સંધે હાથ ધર્યુ છે.
વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં 15-19 વર્ષના 2000+ વિદ્યાર્થીઓને જોડવાનો ટાર્ગેટ. યુવા શક્તિને સંગઠન સાથે જોડવાનો પ્રયાસ.
RSS Gen Z કાર્યક્રમ, RSS યુવા સંગઠન, 50 કરોડ Gen Z India, ભાજપ સંઘ યુવા નીતિ, Delhi Gen Z success, RSS વર્ષગાંઠ કાર્યક્રમ 2026, યુવા મતદાર ભારત

