PPI કાર્ડ ક્યાંથી મેળવવું?
PPI બેંકો અને નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવે છે. RBI ની જોગવાઈઓ અનુસાર PPI ને કાર્ડ અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપે લોડ કરી શકાય છે. તેને બેંક ખાતામાં પડેલા પૈસાથી રિચાર્જ કરી શકાય છે. આ PPI નો ઉપયોગ સામાન અને સેવાઓની ખરીદી માટે થઈ શકે છે. બાકીના પૈસા ફરીથી ખાતામાં ટ્રાન્સફર કરી શકાતા નથી.
