Hanumanji Janmotsav: હનુમાન જન્મોત્સવ પર જાણો પ્રાગટ્યની અનોખી ગાથા અને અંજની માતાનો રહસ્યમય ઈતિહાસ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Hanumanji Janmotsav:  હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે આજે 12 એપ્રિલના શનિવારના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આવો જાણીએ હનુમાનજીના પ્રાગટ્યની અજાણી ગાથા, સાથે જ એ પણ જાણીએ કે હનુમાનજીના માતા અંજની ખરેખર કોણ હતાં?

હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના રોજ થયો હતો. તેમની માતાનું નામ અંજની દેવી હતું. જ્યોતિષાચાર્ય હનુમાનજીના જન્મ અને અંજની માતા વિશે કેટલીક અજાણી વાત પર પ્રકાશ પાડ્યો છે. તેમના મતે વિદ્વાનો દ્વારા અંજની દેવીની કેટલીક વાત જાણવા મળે છે જેમાં તેમનો પૂર્વ જન્મ અને હનુમાનજીના જન્મ અંગેની કથા છે.

- Advertisement -
Share This Article