Five Day Work Week: બેંક કર્મચારીને બે દિવસની રજા મળે… પણ તેની કિંમત વેપારી અને સામાન્ય ગ્રાહક ચૂકવે ? કેટલી હાલાકી ઊભી થાય..

Arati Parmar
2 Min Read

Five Day Work Week: બેંક કર્મચારીને બે દિવસની રજા મળે… પણ તેની કિંમત વેપારી અને સામાન્ય ગ્રાહક ચૂકવે ? કેટલી હાલાકી ઊભી થાય..

Bank employeesની 5 working daysની માંગ ફરી ચર્ચામાં છે અને તેના માટે હડતાળનો માર્ગ અપનાવવામાં આવે ત્યારે સવાલ માત્ર બેન્ક કર્મચારીઓની સુવિધાનો નથી.

- Advertisement -

સવાલ એ છે કે Saturday અને Sunday બંને દિવસ બેન્કિંગ વ્યવસ્થા સામાન્ય ગ્રાહક અને વેપારી માટે બંધ રહે તો તેની અસર કેટલી મોટી થઈ શકે?

આજના સમયમાં UPI, Mobile Banking અને Internet Bankingને કારણે ઘણાં વ્યવહારો 24×7 થઈ શકે છે. પરંતુ દરેક બેન્કિંગ કામ digital નથી.

- Advertisement -

નાના વેપારી માટે રોજનું banking એટલે માત્ર પૈસા transfer કરવાનું નથી.

💰 Cash deposit અને withdrawal
🧾 Cheque અને clearing સંબંધિત કામ
🏦 Loan, KYC અને account-related services
📄 Documents અને branch-level સમસ્યાઓ
💵 રોજના businessનું working capital

- Advertisement -

આમાંથી અનેક કામ માટે હજુ પણ branchની જરૂર પડે છે.

હવે માનો કે શુક્રવાર પછી બેન્ક સીધી સોમવારે ખૂલે…

તો કોઈ વેપારીનું payment અટકે, કોઈનું cash deposit મોડું થાય, કોઈ supplierને ચુકવણી પાછળ ધકેલાય અને કોઈનું working capital બે દિવસ સુધી અટવાય—તો તેની અસર માત્ર બેન્ક સુધી સીમિત રહેતી નથી.

એક વેપારીનું payment મોડું → બીજા વેપારીની liquidity પર અસર → આગળના paymentમાં વિલંબ → આખી payment chain ધીમી.

મોટા corporate પાસે alternative systems અને financial buffers હોઈ શકે છે, પરંતુ નાના દુકાનદાર, નાના ઉદ્યોગકાર, self-employed લોકો અને રોજિંદા cash flow પર ચાલતા વેપારીઓ માટે બે દિવસનો વધારાનો વિલંબ પણ મહત્વનો બની શકે છે.

હા, બેન્ક કર્મચારીઓને પણ યોગ્ય work-life balance અને રજાનો અધિકાર છે.

પરંતુ પ્રશ્ન એ છે કે—

5-day working weekનો લાભ કર્મચારીને મળે ત્યારે weekend bankingની જરૂરિયાત ધરાવતા કરોડો ગ્રાહકો અને વેપારીઓ માટે પૂરતી alternative વ્યવસ્થા છે?

કારણ કે અંતે વાત માત્ર “બે દિવસ બેન્ક બંધ” થવાની નથી…

વાત છે પૈસાની circulation, businessની liquidity અને સામાન્ય માણસના રોજિંદા કામની.

કર્મચારીની સુવિધા જરૂરી છે, પરંતુ તેની કિંમત આખી economyએ ચૂકવવી પડે .

Share This Article