Kashika Kapoor blasts Casting Couch: કશિકા કપૂરે કાસ્ટિંગ કાઉચના ચિંતાજનક અનુભવો શેર કર્યા

Arati Parmar
2 Min Read

Kashika Kapoor blasts Casting Couch: કશિકા કપુરે વર્ષ 2024માં ફિલ્મ ‘આયુષ્મતિ ગીતા મેટ્રિક પાસ’ પી અભિનયની શરૂઆત કરી હતી. તે જ વર્ષે તેણે તેલુગુ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. કશિકાએ 2024ના એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો હતો કે અને તેના સંઘર્ષની વાત પણ કરી હતી.

‘દિગ્દશકનો ફોન આવતાં હું ચોંકી ગઈ હતી’

- Advertisement -

કશિકાએ કહ્યું કે, ‘મુંબઈ આવ્યા પછી મેં લગભગ 150થી વધુ ઓડિશન આપ્યા હતાં, પરંતુ તે બધામાં મને રિજેક્ટ કરવામાં આવી હતી. એ પછી થોડા દિવસો પછી એક દિવસ રાત્રે ત્રણ વાગ્યે એક દિગ્દર્શકે મને ફોન આવ્યો, આટલી મોડી રાત્રે આ દિગ્દશકનો ફોન આવતાં હું ચોંકી ગઈ હતી, કે કેમ અત્યારે મને ફોન કર્યો હશે.’

Share This Article