Humble Reminder to join in tonight’s Webinar from 8:30 to 9:30 pm
આજે રાત્રે વિકાસના રાહબર વેબિનાર સિરીઝનો ત્રીજો એપિસોડ: ‘આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)’ નો પરિચય…સૌને જોડાવા આગ્રહભર્યું આમંત્રણ
INHAF and ASAG દ્વારા આયોજિત આ વેબિનાર સિરીઝના ત્રીજા એપિસોડમાં ‘આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)’ નો પરિચય કેળવીશું.
તારીખ – 21 જુલાઈ 2026 (મંગળવાર)
🕣 રાત્રે 8:30
💻 ઝૂમ ઉપર
🔗 ઝૂમ મિટિંગની લિંક:
https://us02web.zoom.us/j/81384951242?pwd=OkB6hUbgN0LZ0L5buf5iDVaiWFbgPx.1
Meeting ID: 813 8495 1242
Passcode: 061364
📺 INHAF ની YouTube ચેનલ ઉપર પણ મંગળવારે રાત્રે 8:30 વાગ્યે લાઇવ જોડાઈ શકાશે:
https://www.youtube.com/@INHAF

