Sonam Wangchuk Protest: સોનમ વાંગચૂક ની સ્થિતિ બગડી રહી છે, બેજવાબદારી સામે રાજીનામુ મંગાય તેમા ખોટુ શુ છે?

Arati Parmar
1 Min Read

Sonam Wangchuk Protest: સોનમ વાંગચૂક ની સ્થિતિ બગડી રહી છે, બેજવાબદારી સામે રાજીનામુ મંગાય તેમા ખોટુ શુ છે?

1. ઉપવાસ કેટલા દિવસથી?
19મો દિવસ ચાલે છે. 28 June 2026 થી Jantar Mantar પર indefinite hunger strike શરૂ કર્યો

- Advertisement -

2. કારણ શું છે?
મુખ્ય મુદ્દો NEET-UG 2026 પેપર લીક.

માંગ: કેન્દ્રીય શિક્ષણમંત્રી Dharmendra Pradhan નું રાજીનામું

- Advertisement -

3. કોની સાથે છે?
Cockroach Janta Party – CJP સાથે જોડાયા છે. CJP ના founder Abhijeet Dipke છે. CJP 20 June થી protest કરી રહી છે

4. હેલ્થ ની સ્થિતિ?
18 દિવસમાં 8 kg વજન ઘટ્યું. Blood pressure low, blood sugar 67. 9 kg સુધી ઘટ્યું છે. Delhi High Court એ પણ health monitor કરવા કહ્યું છે

- Advertisement -

5. Congress અને બીજા નેતાઓ?
Congress તરફથી Shashi Tharoor એ ખુલ્લો પત્ર લખીને ઉપવાસ પૂરો કરવા અપીલ કરી.
AAP ના Kejriwal એ મુલાકાત લીધી અને કહ્યું “Dharmendra Pradhan ને હટાવો અને Sonam Wangchuk ને શિક્ષણમંત્રી બનાવો”.
Uddhav Thackeray એ પણ સમર્થન આપ્યું.

6. CJP ની બીજી માંગ
1. NTA ને ભંગ કરી National Testing Commission બનાવો
2. પેપર લીક થાય તો દરેક વિદ્યાર્થીને ₹10,000 વળતર
3. પેપર લીક થી આત્મહત્યા કરનારના પરિવારને ₹1 કરોડ વળતર
4. 20 July ના “Chalo Sansad” march નું એલાન

Share This Article