Throw the Baby Out with the Bathwater: આઝાદીના નામે આપણે શું ગુમાવી રહ્યા છીએ?
શાળામાં માર ન પડે એ ઠીક છે પણ તેનો મતલબ હરગીજ તે નથી કે શિસ્ત ન શીખવી કે કોરાણે જ મુકવી.
સોશિયલ મીડિયામાં નફરત ફેલાવવા તહેવારોને નિશાન બનાવવા.
અને પ્રોટેસ્ટમાં ન્યાય માંગવો છે એટલે ભાષાની મર્યાદા પણ નહીં.
આપણે પ્રોબ્લેમ ઠીક કરવાના ચક્કરમાં solution સાથે સંસ્કારને પણ ફેંકી દઈએ છીએ.
આને જ કહેવાય ‘Throw the baby out with the bathwater’. અને આજે આ રોગ આપણા ઘર-ઘર અને શેરીઓમાં ઘૂસી ગયો છે.
1: ઘરથી શરૂઆત
એ જ રહે
2: પ્રોટેસ્ટ, ભાષા અને મર્યાદા –
આપણે “સુધારો” જોઈએ છીએ. સારી વાત છે.
પણ સુધારાની સ્ટાઈલ શું હોવી જોઈએ?
Jantar Mantar પર છોકરીઓ ન્યાય અને સન્માન માટે આવી. એમનો ગુસ્સો વાજબી હતો. અવાજ ઉઠાવવો જરૂરી હતો.
પણ , એ જગ્યાએ કેટલીક યુવા છોકરીઓના મોઢેથી દેશના PM માટે જે બેફામ ગાળો નીકળી, જે અપશબ્દો વાપરવામાં આવ્યા…
એ જોઈને દિલ દુખે છે.
આપણે કહ્યું “અમને સન્માન જોઈએ” અને સાથે આપણે જ સન્માનની ભાષા ફેંકી દીધી.
આપણે કહ્યું “અમે આઝાદ છીએ” અને સાથે સ્ત્રીની ગરિમા અને મર્યાદા ને જૂનવાણી કહીને છેવાડે મૂકી. અહી આઝાદીનો મતલબ જ ખોટો લેવાયો..
Baby = ન્યાય, બરાબરી, સવાલ પૂછવાનો હક.
Bathwater = જુલ્મ, ભેદભાવ, મૌન.
પણ ગુસ્સામાં આપણે બંને સાથે વહી જવા દીધા.
ઈતિહાસમાં પણ એવું જ થયું હતું. બુદ્ધે ખોટા રિવાજોનો વિરોધ કર્યો, પણ સાથે સંસ્કૃત, યજ્ઞ અને રાષ્ટ્રભાવના પણ નબળી પાડી. એને જ કહેવાય “Pali over Sanskrit”.
3: ડિજિટલ જમાનો
એ જ રહે
Conclusion:
“સુધારો જરૂરી છે. પણ આંધળો સુધારો ખતરનાક છે.
ગાળો દેવાથી ક્રાંતિ નથી આવતી, સાચો અને મજબૂત અવાજ રજૂ કરવાથી તે આવે છે.
નહીંતર એક દિવસ આપણે એવું ભારત બનાવીશું જે વિકસિત હશે,
પણ ભાષા, સંસ્કાર અને સંસ્કૃતિ પણ નહીં હોય.”

