IPL 2025 Flop Indian Players: કરોડોમાં વેચાયા પરંતુ ફ્લોપ સાબિત થયા આ 5 ભારતીય ખેલાડી

Arati Parmar
3 Min Read

IPL 2025 Flop Indian Players: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પ્લેઓફ મેચનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સએ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. IPL 2025 ની ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની મોટી કિંમતને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયા અને તેમની ટીમ પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ. જાણીએ એવા 5 ખેલાડીઓ કોણ છે.

1. રિષભ પંત (27 કરોડ)

- Advertisement -

IPL 2025માં બધાની નજર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન રિષભ પંત પર હતી, પરંતુ તેની બેટિંગે ફેન્સને નિરાશ કર્યા. રિષભે 13 મેચમાં માત્ર 151 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 107.09 રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. રિષભની ​​કેપ્ટનશીપ પણ નબળી રહી અને સારી શરૂઆત છતાં તેની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહીં.

Share This Article