વર્લ્ડ કપમાં જાયન્ટસ કિલર બનીને ઉભરી આવેલી અફઘાનિસ્તાનની ટીમ પહેલીવાર

newzcafe
1 Min Read

અફઘાનિસ્તાનની સામે પહેલી વાર ભારતીય ટીમ ટી-20 શ્રેણી રમશે


અફઘાનિસ્તાનની સામે પહેલી વાર ભારતીય ટીમ ટી-20 શ્રેણી રમશે


દિલ્હી, તા. 22 : વર્લ્ડ કપમાં જાયન્ટસ કિલર બનીને ઉભરી આવેલી અફઘાનિસ્તાનની ટીમ પહેલીવાર ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયા સામે ત્રણ મેચની દ્રિપક્ષી ટી-20 ઇન્ટરનેશનલ મેચની શ્રેણી રમશે. આ પહેલા સફેદ દડાના ક્રિકેટમાં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ફક્ત એશિયા કપ અને વિશ્વ કપમાં જ ટક્કર થઇ છે. અફઘાન ટીમ ભારત પ્રવાસ 11 જાન્યુઆરીથી થશે. જેનો શેડયૂલ જાહેર થયો છે.


11 જાન્યુઆરી પ્રથમ ટી-20 મેચ મોહાલી


14 જાન્યુઆરી બીજો ટી-20 મેચ ઇન્દોર


17 જાન્યુઆરી ત્રીજો ટી-20 મેચ બેંગ્લુરુ

Share This Article