Virat Kohli New Record: ઈતિહાસ રચનાર કોહલી, આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી

Arati Parmar
1 Min Read

Virat Kohli New Record: IPL 2025ની મેચ નંબર 20 મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની વચ્ચે રમાય છે. આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે વિરાટ કોહલીએ એક નવો ઈતિહાસ રચ્યો છે.

કોહલીએ T20 કરિયરમાં 13 હજાર રન પૂરા કર્યા

- Advertisement -

આ મેચમાં વિરાટ કોહલીએ તેના T20 કરિયરમાં 13 હજાર રન પૂરા કર્યા છે. અને આવું કરનાર વિશ્વનો 5મો ખેલાડી બન્યો છે. તેમજ આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમના પહેલા ક્રિસ ગેલ, એલેક્સ હેલ્સ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ આ કરી ચૂક્યા છે. આ રેકોર્ડ બનાવવા માટે કોહલીએ 386 મેચમાં બેટિંગ કરી છે. વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામેની મેચમાં 42 બોલમાં 67 રન બનાવ્યા હતા.

Share This Article