Virat Kohli Test Record: વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરના 5 ઐતિહાસિક રેકોર્ડ, જે સદીઓ સુધી યાદ રહેશે

Arati Parmar
3 Min Read

Virat Kohli Test Record: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે. રોહિત શર્માની નિવૃતિના થોડા દિવસો પછી રેડ બોલ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હવે એક એવો સમય આવી ગયો છે કે, જ્યારે T20 અને ટેસ્ટ, હાલમાં બંન્ને ફોર્મેટમાં રોહિત અને વિરાટની જોડી જોવા નહીં મળે. 36 વર્ષીય કોહલીનું ટેસ્ટ કરિયર જૂન 2011માં શરુ થયું અને પોતાના 14 વર્ષ લાંબા કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ તોડ્યા છે. આવો જાણીએ વિરાટના રેડ બોલ ક્રિકેટમાં કેટલાક શાનદાર રેકોર્ડ વિશે…

ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારી 

- Advertisement -
Share This Article