Surat BJP Public Protest: સુરતના ગોરાટમાં ભાજપના ઉમેદવારોને મહિલાઓએ ધક્કે ચડાવ્યા, અશાંતધારા મુદ્દે રોષે ભરાયેલા લોકો સામે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના નેતાઓનું કંઈ ન ઉપજ્યું
Surat BJP Public Protest: સુરત મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો…
By
Arati Parmar
3 Min Read
