UPI money back: UPI થી ખોટા માણસને પૈસા જતા રહ્યા હોય તો 24 કલાકમાં પાછા લેવાનો સિક્રેટ હેક 2026

Arati Parmar
3 Min Read

UPI money back: UPI થી ખોટા માણસને પૈસા જતા રહ્યા હોય તો 24 કલાકમાં પાછા લેવાનો સિક્રેટ હેક 2026

UPI પર ખોટા નંબરે કે ખોટા QR પર પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તો ગભરાવાનું નહીં. RBI નો નિયમ છે કે Disputed Transaction ની ફરિયાદ 24 કલાકની અંદર કરો તો 80 ટકા કેસમાં પૈસા રિવર્સ થઈ જાય છે.

- Advertisement -

પૈસા પાછા લેવાના 4 સીધા સ્ટેપ

સ્ટેપ 1 તરત 10 મિનિટની અંદર UPI એપ ખોલો

- Advertisement -

PhonePe GPay Paytm જે એપ વાપરી હોય એમાં જાઓ. Transaction History માંથી એ પેમેન્ટ સિલેક્ટ કરો. ત્યાં Report Issue કે Issue with

Transaction નો ઓપ્શન હશે એના પર ક્લિક કરો. Reason માં Wrong Account કે Incorrect UPI ID સિલેક્ટ કરો.

- Advertisement -

સ્ટેપ 2 30 મિનિટની અંદર બેંકને કોલ કરો

તમારી બેંકના કસ્ટમર કેર પર કોલ કરો. SBI 1800112211 HDFC 18002061616 ICICI 18001080 Axis 18004191991. કોલ એટેન્ડ થાય એટલે સીધો શબ્દ બોલો

Disputed Transaction. આ શબ્દ બોલવાથી તમારી ફરિયાદ UPI Dispute કેટેગરીમાં જાય અને બેંક તરત એક્શન લે.

સ્ટેપ 3 24 કલાકની અંદર 1930 પર કોલ કરો

નેશનલ સાયબર હેલ્પલાઈન 1930 પર ફોન કરો. એમને UTR નંબર ટ્રાન્ઝેક્શનની તારીખ સમય અને રકમ આપો. એ લોકો તરત બેંકને મેઈલ કરીને પૈસા હોલ્ડ કરાવી દે છે.

સ્ટેપ 4 બેંકની બ્રાન્ચમાં ફરિયાદ લખાવો

24 કલાકની અંદર તમારી બેંકની નજીકની બ્રાન્ચમાં જઈને લેખિત ફરિયાદ આપો. સાથે UPI

Transaction નો સ્ક્રીનશોટ UTR નંબર અને ID પ્રૂફની ઝેરોક્ષ આપો. ફરિયાદની રસીદ લેવાનું ભૂલતા નહીં.

યાદ રાખવાના 3 ગોલ્ડન નિયમ

1. 24 કલાક ગોલ્ડન ટાઈમ છે. 24 કલાક પછી સામેવાળાની બેંક પૈસા રિલીઝ કરી દે તો પાછા લેવા મુશ્કેલ થઈ જાય

2. સામેવાળાને કોલ મેસેજ કરીને પૈસા માંગતા નહીં. એ સ્કેમર હોય તો બ્લોક કરી દેશે. ફક્ત બેંક અને 1930 દ્વારા જ વાત કરો

3. કોઈ એજન્ટ કહે કે હું પૈસા પાછા લાવી આપું એના ચાર્જ આપો તો એ પણ ફ્રોડ છે. UPI Dispute માટે કોઈ ફી નથી

how to get UPI money back wrong account
UPI disputed transaction complaint process 2026
what to do if money sent to wrong UPI ID
RBI UPI refund rules 24 hours
report UPI fraud 1930 helpline
PhonePe GPay Paytm wrong transaction refund
bank customer care disputed transaction word
UPI transaction reversal process India
how to recover money sent to wrong number
UPI safety tips Gujarat

આ પણ વાંચો: Fake job scam Gujarat 2026: ફેક જોબ અને ભરતીના નામે 68 લાખનો સ્કેમ ગુજરાતમાં પકડાયો 2026 – Newz Cafe

Share This Article