Zoho Mail: Arattai App બનાવનાર ઝોહો કોર્પોરેશનનું ઈમેલ પ્લેટફોર્મ ઝોહો મેઈલ હવે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ભારતમાં અમેરિકન એપ્સ છોડીને સ્વદેશી એપ્સ અપનાવવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો Gmail થી Zoho Mail તરફ વળી રહ્યા છે. Zoho પર એકાઉન્ટ બનાવતા પહેલા, તમારે તે ફીચર્સ જાણવા જોઈએ જે આ ઈમેલ પ્લેટફોર્મને Gmailથી અલગ બનાવે છે. આજે તમને Zoho મેઈલની પાંચ અદ્ભુત ફીચર્સ વિશે જણાવીશું જે તમને ગમશે.
મોટું અટેચમેન્ટ

