i-Khedut Portal Open 2026: i-Khedut પોર્ટલ પર મોટો ધડાકો: ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ સાધનો ખરીદવા મળશે ૬૦,૦૦૦ સુધીની સબસિડી, ઓનલાઈન ફોર્મ શરૂ!

Arati Parmar
2 Min Read

i-Khedut Portal Open 2026: ગુજરાત ખેડૂત યોજના ૨૦૨૬:ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે i-Khedut (આઈ-ખેડૂત) પોર્ટલ પર વિવિધ સબસિડી યોજનાઓ અંતર્ગત ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે સરકારે ખેતીના આધુનિકીકરણ માટે સબસિડીના બજેટમાં મોટો વધારો કર્યો છે. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ આઈ-ખેડૂત પોર્ટલ પર ફોર્મ ખુલતા હોય છે અને લાખો ખેડૂતો આની કાગડોળે રાહ જોતા હોય છે!

ગુજરાત સરકારની આઈ-ખેડૂત યોજના અંતર્ગત ટ્રેક્ટર અને કૃષિ સાધનો પર મળી રહી છે મોટી સબસિડી. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને નિયમો અહિયાં વાંચો.

- Advertisement -

કયા સાધનો પર કેટલી મળશે સબસિડી?

સરકાર દ્વારા અલગ-અલગ કેટેગરીના ખેડૂતો (નાના, સીમાંત અને મહિલા ખેડૂતો) માટે વિશેષ છૂટછાટો જાહેર કરવામાં આવી છે:

- Advertisement -

નવું ટ્રેક્ટર ખરીદવા પર: ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ થી લઈને રૂ. ૬૦,૦૦૦ સુધીની સબસિડી અથવા કુલ ખર્ચના ૫૦% (જે ઓછું હોય તે) સીધા બેંક ખાતામાં મળશે.

પાવર ટિલર અને રોટાવેટર: નાના ખેડૂતોને આ સાધનોની ખરીદી પર ૪૦% થી ૫૦% સુધીની સહાય મળવાપાત્ર છે.

- Advertisement -

ખેતીના અન્ય ઓજારો: પાક સંરક્ષણના સાધનો (સ્પ્રે પંપ), તારની વાડ (Fencing) અને તાડપત્રી માટે પણ ઓનલાઈન ફોર્મ ખુલી ગયા છે.

 અરજી કરવાની છેલ્લી તારીખ અને નિયમો:

૧. ઓનલાઈન રજીસ્ટ્રેશન: ખેડૂતોએ સત્તાવાર વેબસાઈટ ikhedut.gujarat.gov.in પર જઈને જ અરજી કરવાની રહેશે.

૨. જરૂરી દસ્તાવેજો: ફોર્મ ભરવા માટે ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને રેશનકાર્ડ ફરજિયાત છે.

૩. વહેલા તે પહેલાના ધોરણે:આ યોજનામાં બજેટ મર્યાદિત હોવાથી જે ખેડૂતો વહેલા ફોર્મ ભરશે અને જેમની અરજી મંજૂર થશે, તેમને જ લોટરી સિસ્ટમ અથવા વેરિફિકેશન દ્વારા સબસિડીનો લાભ મળશે.

i-Khedut Portal Open 2026: Apply Online for Tractor & Agriculture Subsidy

* i Khedut portal online application 2026 (આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી)

* Tractor subsidy scheme Gujarat (ગુજરાતમાં ટ્રેક્ટર સબસિડી યોજના)

* Krushi sadhan sahay yojana Gujarat (કૃષિ સાધન સહાય યોજના)

* ikhedut gujarat gov in registrar (આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન)

* Khedut yojana list 2026 Gujarati (ખેડૂત યોજના લિસ્ટ ૨૦૨૬)

Share This Article