Ahmedabad Latest News: હટ કે ઇસ્યુ: મોનસૂન પહેલા જ મોતનો જાળ – ખુલ્લા ગટર + અધૂરા ખાડા

Arati Parmar
1 Min Read

Ahmedabad Latest News: હટ કે ઇસ્યુ: મોનસૂન પહેલા જ મોતનો જાળ – ખુલ્લા ગટર + અધૂરા ખાડા

શું થયું લાસ્ટ 24 કલાકમાં:
1. બોપલ-સાઉથ બોપલ રોડ: અંડર કન્સ્ટ્રક્શન કેનાલમાં સ્પીડિંગ કાર ખાબકી. 2 યુવક ઘાયલ. ખાડો બેરિકેડ વગર, રાતે અંધારું. રોજ 1000+ ગાડી પસાર થાય

- Advertisement -

2. નરોડા GIDC: કેમિકલ ફેક્ટરીમાં આગ + બ્લાસ્ટ. 4 મજૂર દાઝી ગયા. ફેક્ટરીની આસપાસ રહેણાંક ઝોન, 5000 લોકોનું જીવ જોખમમાં. ફાયર સેફ્ટી NOC હતી ખરી?

3. સબરમતી રિવરફ્રન્ટ: રાતે ચાલવા જનારા માટે 10 સ્ટ્રીટ લાઈટ જ ચોરી થઈ ગયા. છેલ્લા 2 મહિનામાં 3જી વાર. છોકરીઓ/મોર્નિંગ વોક વાળાને અંધારામાં ભય

- Advertisement -

પબ્લિકને સીધી અસર:
AMC ₹18,518 કરોડનું બજેટ પાસ કરે છે, પણ બેઝિક સેફ્ટી ઝીરો.
1. ખાડા = મોતનો જાળ
2. ગટર = બીમારીની ફેક્ટરી
3. લાઈટ ચોરી = કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા

આ પણ વાંચો: Kondh Village: સુરેન્દ્રનગરનું કોંઢ ગામ આજે ગુજરાતના “વિકાસ મોડલ” નું સૌથી કાળું પાનું બની ગયું છે – Newz Cafe

- Advertisement -
Share This Article