LIC Policy : દર મહિને 17000 રૂપિયાનો લાભ માટે રોકાણના માર્ગો જાણો

Arati Parmar
1 Min Read

LIC Policy: LIC નો એક પ્લાન છે જેમાં તમને દર મહિને 17000 રૂપિયા મળી શકે છે. ચાલો જાણીએ તેની વિગતો શું છે. LIC ની આ ખાસ યોજનાનું નામ LIC જીવન અક્ષય છે. આ એક સિંગલ પ્રીમિયમ પોલિસી છે.

એટલે કે આ પોલિસીમાં તમારે ફક્ત એક જ વાર પૈસા જમા કરાવવા પડશે. તમે આમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો તમે આ યોજનામાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 28625 રૂપિયાનું વળતર મળે છે.

- Advertisement -

જો તમે આ પોલિસીમાંથી દર મહિને 17000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો, તો તમારે લગભગ 35 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

35 લાખ રૂપિયાનું રોકાણ કરીને, તમને દર વર્ષે લગભગ 2.04 લાખ રૂપિયા મળશે. જો તમે તેને માસિક લેવા માંગતા હો, તો તમને 17000 રૂપિયા મળશે.

- Advertisement -

નિવૃત્તિ આયોજનની દ્રષ્ટિએ આ LICનો વધુ સારો પ્લાન છે. આમાં તમને કર મુક્તિનો લાભ પણ મળે છે.

નોંધ : અહીં અપવાસમાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

- Advertisement -
Share This Article