અભિનેત્રી દિવ્યા ખોસલાની ફિલ્મ ‘સાવી’ના મોશન પોસ્ટરે ચાહકોમાં ઉત્સુકતા વધારી

Reena Brahmbhatt
1 Min Read

આ ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અભિનેત્રી દિવ્યા ખોસલાની ફિલ્મ ‘સાવી’ના મોશન પોસ્ટરે ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. આ ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
2 savi

- Advertisement -

થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. ફિલ્મમાં દિવ્યા ખોસલા સાથે અનિલ કપૂર અને હર્ષવર્ધન રાણે પણ જોવા મળશે, ફિલ્મનું સમગ્ર શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. અભિનય દેવની ફિલ્મ સાવીનું નિર્માણ મુકેશ ભટ્ટ, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા વિશેષ એન્ટરટેઈનમેન્ટ અને ટી-સિરીઝના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. શિવ ચન્ના અને સાક્ષી ભટ્ટે તેનું નિર્માણ કર્યું છે.

Share This Article