Kashtbhanjandev Temple Salangpur: હનુમાનજી દાદાનું વૈભવી શણગાર: 250 કિલો હજારીગુલના ફુલોથી મંડપ મહેક્યો

Arati Parmar
0 Min Read

Kashtbhanjandev Temple Salangpur: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રવિવારે (24મી ઓગસ્ટ)ના રોજ દિવ્ય ફુલની ડીઝાઈનના વાઘા પહેરાવ્યા છે. સિંહાસને 250 કિલો હજારીગલના ફુલોનો શણગાર કરાયો હતો.

રવિવારે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

- Advertisement -

 

Share This Article