Ultratech Gir Mining:: ULTRATECH ને ગીર માં Mining ની મંજૂરી? માસુમોના શિકાર બાદ પણ હજી કુદરતને ભોગે વિકાસ?

Arati Parmar
1 Min Read

Ultratech Gir Mining: છેલ્લા વર્ષો માં ગીર ના આસપાસ સિંહો એ કેટલાય લોકો પર હુમલા કર્યા.
કારણ સીધું છે – માણસ એમના કોરિડોર અને ઘર માં ઘૂસ્યો. જગ્યા સાંકડી થઈ.

અને હવે સરકાર ULTRATECH જેવી સિમેન્ટ કંપની ને ગીર ના જ જંગલ માં Mining આપવાની પ્રક્રિયા આગળ વધારી રહી છે.

- Advertisement -

સૌથી મોટો વિરોધાભાસ:
2016: સરકારી રિપોર્ટ – “આ જગ્યા અત્યંત સંવેદનશીલ છે. Mining થી કાયમી નુકસાન. કોરિડોર હોવાથી મંજૂરી ગેરકાયદે.”
2026: સરકાર – “ઉદ્યોગ માટે જમીન અનિવાર્ય છે.”

અત્યાર સુધી ના સિહો એ કરેલા માસુમોના શિકારથી થી પણ સરકાર થોભવા માંગતી નથી?
હજી કેટલા લોકો નો ભોગ લેવાશે?
હજી કેટલા સિંહ વિસ્થાપિત થશે?

- Advertisement -

વિકાસ જોઈએ, પણ કુદરતના ભોગે નહી..ઈકોલોજી માણસની જીવાદોરી છે..
#SaveGir

Ultratech Gir Mining, Gir Lion Habitat Threat, Mining in Gir Forest, Lion Human Conflict Gujarat, Save the lion

- Advertisement -

ULTRATECH ને ગીર જોઈએ… સિંહો ને ક્યાં મોકલશો?

સિંહ-માનવ સંઘર્ષ વધ્યો. હુમલા વધ્યા.
કારણ: જંગલ ઘટ્યું.

ઉકેલ: ULTRATECH માટે ગીર માં Mining?

2016: “ના, ખતરનાક છે”
2026: “હા, વિકાસ છે”

અત્યાર સુધી ના મોત થી પણ ચેતતા નથી?
હજી કેટલા ભોગ જોઈએ છે સરકાર ને?

સિંહ બચશે તો જ ગુજરાત ની ઓળખ બચશે.

Share This Article