ફળો માંથી ક્યા ક્યા વિટામિનો મળેછે જાણો
Thursday, 21 September 2023
ફળો માંથી ક્યા ક્યા વિટામિનો મળેછે જાણો
વિટામિન A અને C ની કમીમાં કયા ફળ ખાવા જોઈએ?
ફળોમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ હોય છે. તેમાં ફાઈબર પણ હોય છે, જે આપણા શરીર માટે ખુબ જરૂરી છે.
— કેરીમાં વિટામિન એ વિટામિન જોવા મળે છે
— કસ્ટર્ડ એપલમાં વિટામિન A અને C વિટામિન જોવા મળે છે
— પપૈયામાં વિટામીન A, B, D વિટામિન જોવા મળે છે
— જામફળમાં વિટામીન A, C, K વિટામિન જોવા મળે છે
— કિવીમાં વિટામિન C અને E વિટામિન જોવા મળે છે
— દ્રાક્ષમાં વિટામિન A, C, B6, વિટામીન જોવા મળે છે
–: સંતરામાં કયું વિટામિન જોવા મળે છે? જવાબ- વિટામિન સી
–: સફરજનમાં વિટામિન C, E અને B-6 વિટામિન જોવા મળે છે
— કેળામાં વિટામિન એ જોવા મળે છે
— અનાનસમાં વિટામિન B6 અને C હોય છે
