હાલ તો કંઈ કહેવું મુશ્કેલ છે. આ મામલે આદેશ આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપ ખોટા હોય તે જરૂરી નથી, પરંતુ તપાસ થવી જોઈએ. હાલમાં તપાસ પ્રી-મેચ્યોર સ્ટેજમાં છે.
સિદ્ધારમૈયાએ કહ્યું છે કે હું રાજકીય લડાઈ લડવા તૈયાર છું. આ મામલે હું નિર્દોષ છું અને રાજકીય ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


