જાણો વાવની બેઠક કોણ જીતશે? ભવિષ્યવાણીમાં કેટલો દમ…

Reena Brahmbhatt
2 Min Read

વાવ વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે માવજી પટેલે પણ ઝંપ લાવતા ચૂંટણી રસપ્રદ બની ગઈ. આ ત્રિપાંખીયા જંગમાં ભુવાની ભવિષ્યવાણીએ કોણ જીતશે તેનું ભવિષ્ય તો ભાંખી દીધુ પરંતુ સમય જ જણાવશે કે વાવમાં કોણ જીતનો ઝંડો લહેરાવશે.

વાવ વિધાનસભા બેઠક માટે 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આ ત્રિપાંખીયા જંગના પરિણામ પર હવે બધાની નજર છે. કોણ જીતશે એ તો સમય જ જણાવશે પરંતુ વાવ વિધાનસભા બેઠકની જે પેટાચૂંટણી થઈ તેના પરિણામ એક ભુવાનો વીડિયો વાયરલ થયો છે જેણે ખુબ રસપ્રદ પરિણામ ભાખ્યું છે.

- Advertisement -

ભુવાની ભવિષ્યવાણી ચર્ચામાં
રાજસ્થાનના એક ભુવાએ વાવની બેઠક પર કોણ જીતનો પરચમ લહેરાવશે તે અંગે ભવિષ્યવાણી કરી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. રાજસ્થાનના ભુવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ભુવાએ અપક્ષ ઉમેદવાર માવજી પટેલની જીતની ભવિષ્યવાણી કરી છે.

“અપક્ષ ઉમેદવાર માવજી પટેલ 30 હજારથી વધુ મતથી જીતશે……” વાવ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામનું ભૂવાએ ભાખ્યું ભવિષ્ય

- Advertisement -

વાવમાં ત્રિપાંખીયો જંગ
અત્રે જણાવવાનું વાવ વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે માવજી પટેલે પણ ઝંપ લાવતા ચૂંટણી રસપ્રદ બની ગઈ. આ ત્રિપાંખીયા જંગમાં ભુવાની ભવિષ્યવાણીએ કોણ જીતશે તેનું ભવિષ્ય તો ભાંખી દીધુ પરંતુ સમય જ જણાવશે કે વાવમાં કોણ જીતનો ઝંડો લહેરાવશે.

Share This Article