Ruturaj Gaikwad Statement: ચાર સતત હારથી ગુસ્સે થયેલ ઋતુરાજ, ખુલ્લેઆમ જણાવ્યું CSK ક્યાં ચૂકી રહી છે

Arati Parmar
3 Min Read

Ruturaj Gaikwad Statement: પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને IPL 2025ની 22મી મેચમાં 18 રનથી હરાવ્યું છે. આ મેચમાં મળેલી હાર CSKની વર્તમાન સિઝનમાં સતત ચોથી હાર રહી છે. હવે મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કર્યા બાદ CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ખૂબ ભડકી ગયો છે.

તેમણે પોતાની ટીમની સતત હાર બાદ ટીમની ખામીઓ ગણાવી છે. તેણે કહ્યું કે, ટીમ ખરાબ ફિલ્ડિંગના પરિણામો ભોગવી રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં CSKએ સતત કેચ છોડી છે અને પંજાબ સામે પ્રિયાંસ આર્યની બીજા જ બોલ પર કેચ ડ્રોપ કરી હતી, જે ટીમ માટે ખૂબ મોંઘો સાબિત થયો. પ્રિયાંશે મેચમાં શાનદાર સદી ફટકારી હતી.

- Advertisement -

સતત 4 મેચ હારતાં ભડક્યો ઋતુરાજ ગાયકવાડ

Share This Article