Mobile Exchange Safety: મોબાઈલ Exchange કરતા પહેલાં આ 7 કામ ચોક્કસ કરજો!
જૂનો ફોન આપીને નવો ફોન લેતા હો તો માત્ર Exchange Value ન જુઓ… તમારો Personal Data પણ બચાવો.
1️⃣ Photos, Videos અને Documentsનો Backup લો
2️⃣ WhatsAppનો Backup લઈ Accountમાંથી Log out કરો
3️⃣ Google/Apple Account Remove કરો
4️⃣ Banking, UPI અને Payment Appsમાંથી Sign out કરો
5️⃣ SIM Card અને Memory Card કાઢી લો
6️⃣ Find My Device / Find My iPhone બંધ કરો
7️⃣ છેલ્લે Factory Reset કરીને જ ફોન Exchange કરો
⚠️ એક ભૂલથી ફોન તો બદલાઈ જશે…
પણ તમારી ખાનગી માહિતી બીજાના હાથમાં જઈ શકે છે!
નવો ફોન લેવાનો ઉત્સાહ હોય, છતાં જૂનો ફોન આપતી વખતે સાવધાન રહો.

