બ્રિટનમાં મોટાપાયે રમખાણો ફાટી નીકળ્યા!

Reena Brahmbhatt
2 Min Read

બ્રિટનના લીડ્સ શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા છે. ગત રાત્રે શહેરના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોડફોડ, આગચંપી કરી હતી. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તોફાનીઓએ પોલીસના વાહનો પર પણ હુમલો કર્યો હતો. બસને આગ ચાંપવામાં આવી હતી. ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા હતા યુકેના રમખાણોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો બાળકો સહિત પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે. આ સિવાય વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાનીઓ પોલીસ વાનને પલટી મારી રહ્યા છે. આ સિવાય ટોળાના ટોળાએ ડબલ ડેકર બસને આગ ચાંપી દીધી હતી.

- Advertisement -

uk violance 1

આંદોલનકારીઓ નથી ઈચ્છતા કે બાળ સંભાળ એજન્સી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને ચાઇલ્ડ કેર સેન્ટરમાં રાખે. આ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. રમખાણોમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

- Advertisement -
Share This Article