Tea after brushing teeth: બ્રશ કર્યા પછી તરત ચા પીવાથી દાંતને થાય છે ગંભીર નુકસાન, જાણો નિષ્ણાતો શું કહે છે

Arati Parmar
3 Min Read

Tea after brushing teeth: મોટાભાગના દરેક ભારતીયો સવારની શરુઆત એક કપ ચા થી થાય છે. જેમાં ગ્રીન ટી, બ્લેક ટી અથવા તો મિલ્ક ટી જેવી વિવિધ ચા પીતા હોય છે, જેમ કે આ આપણા જીવનનું અભિન્ન અંગ છે. આપણા મગજમાં એવો ખ્યાલ હોય છે કે, સૂવાના સમયે ચા પીવી સારી છે કે, દાંત સાફ કર્યા પછી તરત જ ચા પીવી સારી છે. લોકો ઘણીવાર દાંત સાફ કર્યા પછી થોડીવાર રહીને ચા પીતા હોય છે, પરંતુ શું આ તેમના દાંત માટે યોગ્ય છે?

તો તમને જણાવી દઈએ કે, બ્રશ કર્યા પછી તરત ચા પીવાથી તમારા દાંત માટે હાનિકારક થઈ શકે છે. આ આદત ધીરે ધીરે દાંતોને ખરાબ કરી શકે છે, કદાચ તમને તેનો અંદાજ પણ નહી હોય. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે, ચા તો સવારમાં આપણને તાજગી આપે છે, તો પછી તે નુકસાન કેવી રીતે કરી શકે ? હા, બિલકુલ, ચાના ફાયદા તો છે, પરંતુ બ્રશ કર્યા પછી તરત ચા પીવો છો તો તેની અસર ખરાબ પડી શકે છે.

Share This Article