Gujarat Cabinet Ministers 2025: ગુજરાતનું જૂનું પ્રધાન મંડળ, 17 ઓક્ટોબર 2025 સુધીનું 

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gujarat Cabinet Ministers 2025:17 ઓક્ટોબર 2025ના દિવસે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાનને બાદ કરતાં તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યા હતા. જૂનુા પ્રધાન મંડળની યાદી.

ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલ – 15 વિભાગો હતા.

- Advertisement -

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીઓને ન ફાળવેલ વિષયો.

કનુ મોહન દેસાઈ

- Advertisement -

નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

ઋષિકેશ ગણેશ પટેલ

- Advertisement -

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

રાઘવજી હંસરાજ પટેલ

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બલવંત ચંદન રાજપુત

ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કુંવરજી મોહન બાવળીયા

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

મુળુ હરદાસ બેરા

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ

ડૉ. કુબેર મનસુખ ડીંડોર

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુબેન મનોહર બાબરીયા

સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્યકક્ષાના મંત્રીઓ

હર્ષ રમેશ સંઘવી – 11 વિભાગો

રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા)

જગદીશ ઈશ્વર પંચાલ

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા)

પરષોત્તમ ઓધવ સોલંકી

મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુ મગન ખાબડ

પંચાયત, કૃષિ

મુકેશ ઝીણા પટેલ

વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

પ્રફુલ છગન પાનસેરીયા

સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

ભીખુ ચતુરપરમાર

અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા

કુંવરજી નરસિંહ હળપતિ

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ.

Share This Article