PAN Aadhar Linking: આજે દરેક વ્યક્તિના નાણાકીય જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ પાન કાર્ડ છે. ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય, બેંક ખાતું ખોલાવવું હોય કે કોઈ મોટો વ્યવહાર કરવો હોય, દરેક જગ્યાએ પાન કાર્ડ જરૂરી છે. જો પાન કાર્ડ બ્લોક થઈ જાય, તો આ બધા કાર્યો ઠપ્પ થઈ જશે.

