Ahmedabad Civil Hospital Free Hemophilia Treatment: સાચી કમાણી તો એ જ…

Arati Parmar
1 Min Read

Ahmedabad Civil Hospital Free Hemophilia Treatment: અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફરી એક વાર માનવતા બતાવી દીધી 💙

2025-26 ના એક જ વર્ષમાં 669 હિમોફિલિયા દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની clotting factor injections એકદમ ફ્રી આપી દીધી.

- Advertisement -

હિમોફિલિયા એટલે એવી બીમારી કે જેમાં શરીરનું લોહી જાતે જ બંધ ના થાય. એક ઈન્જેક્શનની કિંમત હજારો-લાખોમાં હોય. ગરીબ-મિડલ ક્લાસ પરિવારો માટે એ પરવડે એમ ના હોય.

પણ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નક્કી કર્યું – “પૈસાના કારણે કોઈનો જીવ ના જાય”.
GMERSCL દ્વારા bulk માં ઈન્જેક્શન ખરીદીને સિવિલ હોસ્પિટલ + ગુજરાતની બધી સરકારી હોસ્પિટલમાં ફ્રી આપવાનું શરૂ કર્યું.

- Advertisement -

ડોક્ટર કહે છે, “આ દવા ના મળે તો નાનો કાપો પણ જીવલેણ બની જાય. આજે 669 પરિવારોને નવું જીવન મળ્યું છે.”

પૈસા કમાવા સહેલા છે, પણ પૈસાથી જીવ બચાવવો… એ જ સાચી કમાણી કહેવાય

- Advertisement -

Ahmedabad Civil Hospital free treatment 2026
haemophilia treatment Gujarat free
17 crore free injections Ahmedabad
Bhupendra Patel health scheme
Gujarat government free medicine news
Ahmedabad hospital news today

આ પણ વાંચો: Ahmedabad News Updates: 1 જૂન 2026 ની અમદાવાદની બધી ખબર – Newz Cafe

Share This Article