Ahmedabad News: અમદાવાદ 24 HOURS ROUND-UP – ગુરુવાર 23 જુલાઈ 2026 👇

Arati Parmar
2 Min Read

Ahmedabad News: અમદાવાદ 24 HOURS ROUND-UP – ગુરુવાર 23 જુલાઈ 2026 👇

1. વરસાદ + હવામાન ☔
– હમણાં: અમદાવાદમાં વરસાદ ચાલુ છે. તાપમાન 25°C, ભેજ 93%
– આજે: આખો દિવસ વરસાદ રહેશે. મહત્તમ 26°C, લઘુત્તમ 24°C
– AMC Alert: ગોતા-ઘાટલોડિયામાં પાણી ભરાવાની ફરિયાદ. AMC એ 26 હાઈ-રિસ્ક એરિયા મોનિટરિંગ પર રાખ્યા છે

- Advertisement -

2. AMC અને કાયદો-વ્યવસ્થા
– ફટાકડા કૌભાંડ: રામોલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 10. છેલ્લા 2 દિવસમાં AMC એ 299 યુનિટનું ચેકિંગ કર્યું
– લાંચ કેસ: AMC ના જુનિયર ક્લાર્ક જય કુલકર્ણી પ્રોપર્ટી ટેક્ષમાં નામ ફેરવવા 2000 ની લાંચ લેતા ACB એ પકડ્યો
– ડમ્પર અકસ્માત: પીરાણા દેવ હોટલ પાસે AMC ના ડમ્પરે EV સ્કૂટર વાળા સગીરને ટક્કર મારી. સગીરનું મોત 5077

3. અકસ્માત અને ક્રાઈમ
– ગરીબનગર CCTV: બેકાબૂ કાર એ લોકોને ઉડાડ્યા. પોલીસ તપાસ ચાલુ
– હિટ-એન્ડ-રન: વ્યાસવાડી ચાર રસ્તા પાસે રાત્રે 2:15 વાગે કાર એ બાઈકને ટક્કર મારી. 1 મોત, 2 ઘાયલ. ડ્રાઈવર પાસે લાયસન્સ ન હતું
– BRTS અકસ્માત: GMDC ગ્રાઉન્ડ પાસે 25 વર્ષના પાર્થ કલાલ નું BMW બાઈક BRTS રેલિંગ સાથે અથડાયું. ઘટનાસ્થળે મોત 242dfa689eb6

- Advertisement -

4. બીજા મહત્વના સમાચાર
– ગિનિસ રેકોર્ડ: AMC અને 25,000 વોલેન્ટિયર્સ એ 1 કલાકમાં 3.61 લાખ રોપા વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
– દબાણ દૂર: વટવાના વનરવત તળાવ પાસે AMC એ 34,800 ચો.મી. દબાણ હટાવ્યું. 450 ગેરકાયદે મકાન તોડ્યા

- Advertisement -
Share This Article