Gold Investment 2025-2050: 2050 સુધી સોનાનું રોકાણ: ભાવની આગાહી અને નફા-નુકસાનનું આકલન

Arati Parmar
3 Min Read

Gold Investment 2025-2050: સોનું હંમેશા ઇન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર ઓપ્શન માનવામાં આવે છે. તેનું આકર્ષણ માત્ર તેના ભાવમાં વધારા સુધી મર્યાદિત નથી, પરંતુ આર્થિક અનિશ્ચિતતાઓના સમયે આ એક ભરોસાપાત્ર સાથી પણ હોય છે. તેવામાં જો તમે આજે(ઓક્ટોબર 2025) 1 કિલો સોનુંં ખરીદો છો, તો તેના 2050 સુધી તેના ભાવ કેટલા હોય શકે છે? અને રોકાણથી કેટલો લાભ કે નુકસાન થઈ શકે છે? ત્યારે ચાલો, હાલના રેટ અને ઐતિહાસિક ટ્રેન્ડના આધારે તેના ભાવોનું આંકલન કરીએ.

હાલમાં સોનાના ભાવ

- Advertisement -

ઓક્ટોબર 2025માં ભારતમાં 24 કેરેટ સોનાના ભાવ લગભગ 11,942 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે. તેનો મતલબ છે કે 1 કિલો એટલે કે 1000 ગ્રામ સોનાના ભાવ લગભગ 1,19,42,000 રૂપિયા સુધી હોય શકે છે. આ ભાવ અલગ અલગ શહેરો અને બજારોમાં થોડા અલગ હોઈ શકે છે, પરંતુ અંદાજિત ભાવ આ જ જોવા મળ્યો છે.

Share This Article