Government Job New Rule : સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, બદલાયા પરીક્ષાના નિયમ

Arati Parmar
1 Min Read

Government Job New Rule : સરકારી નોકરીમાં ભરતી માટે પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે નવો નિયમ લાગુ કર્યો છે. વર્ગ 1 અને 2માં ભરતી અંગે નવા નિયમો જાહેર કરાયા છે. હવેથી ભરતી પરીક્ષા ગુજરાતી-અંગ્રેજી ભાષામાં લઈ શકાશે. પ્રિલિમ-મુખ્ય પરીક્ષા રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે.

નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ભરતી પરિક્ષા લઈ શકાશે. પ્રિલિમ અને મુખ્ય પરિક્ષાના રૂપે ભરતીમાં પરિક્ષા લેવાશે. મુખ્ય પરિક્ષા આપવા માટે પ્રિલિમ પરિક્ષામાં ઉત્તિર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. મુખ્ય પરીક્ષામાં પર્સનાલિટી ટેસ્ટ પણ લેવાશે. ભરતી પરીક્ષા પહેલા GPSC સિલેબસ જાહેર કરશે. પર્સનાલિટી ટેસ્ટ ગાંધીનગરમાં લેવામાં આવશે.

- Advertisement -

વર્ગ ૧ અને ૨ માં ભરતીને લઈ સામાન્ય વહીવટ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. વર્ગ ૧ અને ૨ ની ભરતી માટે લાંબા સમયથી નિયમોની રચનાની કામગીરી ચાલી રહી હતી. નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે. પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે. પરંતું મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ થશે. ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર પ્રેફરન્સ સહિતના વિગતવાર નિયમોને લઈ ગેઝેટ જાહેર થયું છે.

Share This Article