Mobile Addiction of Children: બાળકની મોબાઈલ લત છોડવવા માટે ઉપયોગી 5 અસરકારક રીતો

Arati Parmar
2 Min Read

Mobile Addiction of Children: બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું સામાન્ય થઈ ગયું છે. મોબાઈલ જોવાનો શોખ ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી. સમય જતાં, બાળકોની આ આદત માતાપિતા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. મોબાઈલ જોવાનું વ્યસન બાળકોને માત્ર શારીરિક રીતે નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તેમના માનસિક વિકાસમાં પણ અવરોધ ઉભો કરે છે. એવામાં આજે અમે તમને એવી પાંચ ટિપ્સ આપીશું જેના કારણે બાળકને મોબાઈલની લત છોડાવવી સરળ થઈ જાય.

બાળકને મોબાઈલની લતથી છુટકારો મેળવવાના સરળ ઉપાયો

- Advertisement -

1. માતાપિતાએ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ

બાળક નાનું હોય ત્યારે તે આસપાસના લોકોને જોઈને શીખે છે. આવી સ્થિતિમાં, જો માતાપિતા આખો દિવસ ફોન પર વ્યસ્ત રહે છે, તો બાળકની જિજ્ઞાસા પણ વધે છે અને તેને ફોનનો ઉપયોગ કરવાનું મન પણ થાય છે.

- Advertisement -
Share This Article