વિરાટના 27,000 રન સચિનથી ઝડપી બન્યા

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા.30: બાંગલાદેશ સામેના બીજા ટેસ્ટમાં આજે કાનપુર ખાતે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 27,000 ઇન્ટરનેશનલ રનનો રેકોર્ડ બનાવ્યો હતો. તે આ મામલે દિગ્ગજ સચિન તેંડુલકરથી આગળ થયો છે.

virat kohli

- Advertisement -

સચિને તેની કેરિયરમાં 27,000 ઇન્ટરનેશનલ રન 623 ઇનિંગ (ત્રણેય ફોર્મેટ)માં પૂરા કર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ આ આંકડા પહોંચવા માટે પ94 ઇનિંગ રમી છે. વિશ્વ ક્રિકેટમાં 27,000 ઇન્ટરનેશનલ રન કરનારા ફક્ત બીજા બે બેટધર છે, ઓસ્ટ્રેલિયાનો રીકિ પોન્ટિંગ અને શ્રીલંકાનો કુમાર સંગકારા. કાનપુર ટેસ્ટમાં આજે કોહલીએ 47 રનની ઇનિંગ રમી હતી.

- Advertisement -
Share This Article