આઈસીસી વનડે વિશ્વકપ 2023ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે.

newzcafe
3 Min Read

ક્રિકેટના વિશ્વકપ માટે તમામ ટીમો તૈયાર


ક્રિકેટના વિશ્વકપ માટે તમામ ટીમો તૈયાર


નવી દિલ્હી, તા. 30 : આઈસીસી વનડે વિશ્વકપ 2023ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે વિશ્વકપ પાંચમી ઓક્ટોબરથી 19મી નવેમ્બર સુધી ભારતીય જમીન ઉપર રમાશે. પહેલી વખત ભારત પૂરા વિશ્વકપનું યજમાન પદ સંભાળી રહ્યું છે. આ અગાઉ 1987, 1996 અને 2011ની સંયુક્ત મેજબાની કરી હતી. વિશ્વકપમા કુલ 10 ટીમો ભાગ લેવાની છે. જેમાંથી આઠને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે જ્યારે શ્રીલંકા અને નેધરલેન્ડ વિશ્વકપ ક્વોલીફાયર મારફતે મેગા ઈવેન્ટમાં પહોંચી છે. તમામ ટીમોની સ્ક્વોડ પણ ફાઈનલ થઈ ચૂકી છે. જેમાં આઈસીસીની મંજૂરી વિના ફેરફાર થઈ શકશે નહીં. ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુર ઓસ્ટ્રેલિયા : પેટ કમિંસ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સકેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ,ડેવિડ વોર્નર, એડમ જામ્પા, મિચેલ સ્ટાર્ક ઈંગ્લેન્ડ : જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગેસ એટકિંસન, જોની બેયરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રુટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લી, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ ન્યુઝિલેન્ડ : કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિચેલ, જિમી નીશન, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી, વિલ યંગ દ.આફ્રિકા : ટેમ્બા બાઉમા (કેપ્ટન), જેરાલ્ડ કોએટઝી, ક્વિંટન ડીકોક, રીજા હેંડ્રીક્સ, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર,  લુંગી એનગિડી, એંડિલે ફેહલુકવાયો, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, રસ્સી વેનડર ડુસેન, લિઝાડ વિલિયમ્સ પાકિસ્તાન : બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, અબ્દુલ્લા શફીક, ફખર ઝમા, હસન અલી, ઈફ્તિખાર અહેમદ, ઈમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, શાહીન આફરીદી, ઉસ્મા મીર, સઉદ શકીલ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ (ટ્રાવેલિંગ રિઝર્વ : મોહમ્મદ હારિસ, અબરાબ અહેમદ, જમાન ખાન) શ્રીલંકા : દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડીસ, કુસલ પરેરા, પથુમ નિસંકા, લાહિરુ કુમારા, દિમુથ કરુણારત્ને, સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડિસિલ્વા, મહીશ તીક્ષ્ણા, ડુનિથ વેલાલગે, કાસુન રાજિથા, મથીશા પથિરાના, દિલશાન મદુશંકા, દુશાન હેમંથા બંગલાદેશ : શાકિબ અલ હસન (કેપ્ટન), લિટ્ટન દાસ, તંજીદ હસન, નજમુલ હુસૈન શંતો, તોહીદ હૃદયો, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લા રિયાદ, મેહદી હસન મિરાજ, નસુમ અહેમદ, મહેદીહસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, શોરિફુલ ઈસ્લામ, તંજીમ હસન શાકિબ અફઘાનિસ્તાન : હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝારદાન, રિયાઝ હસન, રહમત શાહ, નઝીબુલ્લા ઝારદાન, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ, અઝમતુલ્લા ઉમરજઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નુર અહેમદ, ફઝલહક ફારુકી, અબ્દુલ રહેમાન, નવીન ઉલ હક નેધરલેન્ડ : સ્કોટ એડવર્ડ (કેપ્ટન) : મેક્સ ઓ ડોડ, બાસ ડીલીડે, વિક્રમજીતસિંહ, તેજા નિદામાનુર, પોલ વેન મીકેરેન, કોલિન એકરમેન, રોએલોફ વેનડર, લોગાન વેન બીક, આર્યન દત્ત, રયાન ક્લેન, વેલ્સે બર્રેસી, સાકિબ ઝુલ્ફિકાર, શારિજ અહેમદ, સાઈબ્રાંડ એંગેલબ્રેક્ટ

Share This Article