Flipkart Powerbank Sale: સેલમાં આ દિવસોમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ધમાકેદાર ઓફર્સ જોવા મળી રહી છે. કંપની આ સેલમાં મોબાઈલ, લેપટોપ, ઈયરફોન્સ, મોબાઈલ એક્સેસરીઝ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. સેલ દરમિયાન જો તમે કોઈ પાવર બેંક ખરીદવા માંગો છો તો સૌથી ઓછી કિંમતની ઓફર્સ અહીં મળી રહી છે. જાણીતી બ્રાન્ડ્સ જેવી કે boAt, URBN, Ambrane વગેરેની પાવર બેંક પર ૭૫% સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પાવર બેંક ૨૦,૦૦૦ mAh બેટરી કેપેસિટીથી સજ્જ છે. ચાલો જાણીએ ફ્લિપકાર્ટ સેલમાં મળતી પાવર બેંક પર સૌથી ધમાકેદાર ઓફર!
boAt 20000 mAh 22.5 W
boAt 20000 mAh 22.5 W પાવર બેંકને સેલમાં ૧૪૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. તેની મહત્તમ રિટેલ કિંમત ૪,૯૯૯ રૂપિયા છે. પાવર બેંક પર ૭૦% ની છૂટ મળી રહી છે. મોબાઈલ, ટેબ્લેટ, ઈયરબડ્સ જેવા ડિવાઈસને તે ફાસ્ટ ચાર્જ કરી શકે છે. આમાં કંપનીએ Quick Charge 3.0 નો સપોર્ટ આપ્યો છે.
URBN 20000 mAh 22.5 W
URBN 20000 mAh 22.5 W પાવર બેંકને સેલમાં ૮૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. તેની મહત્તમ રિટેલ કિંમત ૨,૯૯૯ રૂપિયા છે. પાવર બેંક પર ૭૦% ની છૂટ મળી રહી છે. મોબાઈલ, ટેબ્લેટ, ઈયરબડ્સ જેવા ડિવાઈસને તે ફાસ્ટ ચાર્જ કરી શકે છે. તેનું વજન ૪૦૫ ગ્રામ છે. આમાં Type-C પોર્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
GOBOULT 20000 mAh 22.5 W
GOBOULT 20000 mAh 22.5 W પાવર બેંકને સેલમાં ૧,૦૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. તેની મહત્તમ રિટેલ કિંમત ૪,૪૯૯ રૂપિયા છે. પાવર બેંક પર ૭૫% ની છૂટ મળી રહી છે. મોબાઈલ, ટેબ્લેટ, ઈયરબડ્સ જેવા ડિવાઈસને તે ઝડપથી ચાર્જ કરી શકે છે. તેનું વજન ૩૦૦ ગ્રામ છે. આમાં Type-C પોર્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
Ambrane 20000 mAh 22.5 W
Ambrane 20000 mAh 22.5 W પાવર બેંકને સેલમાં ૧,૨૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. તેની મહત્તમ રિટેલ કિંમત ૨,૭૯૯ રૂપિયા છે. પાવર બેંક પર ૫૩% ની છૂટ મળી રહી છે. મોબાઈલ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ જેવા ડિવાઈસને તે ઝડપથી ચાર્જ કરી શકે છે. કંપનીએ સાથે ૬ મહિનાની વોરંટી આપી છે. આમાં Type-C પોર્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
MIFRONICS 20000 mAh 22.5 W
MIFRONICS 20000 mAh 22.5 W પાવર બેંકને સેલમાં ૯૯૮ રૂપિયામાં ખરીદી શકાય છે. તેની મહત્તમ રિટેલ કિંમત ૨,૯૯૯ રૂપિયા છે. પાવર બેંક પર ૬૬% ની છૂટ મળી રહી છે. મોબાઈલ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ જેવા ડિવાઈસને તે ઝડપથી ચાર્જ કરી શકે છે. તેનું વજન ૪૦૦ ગ્રામ છે. આમાં Type-C પોર્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

