કોઈ બીજું તો જોઈ રહ્યું નથી’ને તમારું WhatsApp? ફટાફટ ઓન કરી દો આ બટન
કોઈ બીજું તો નહીં જોઈ રહ્યું તમારું WhatsApp? જાણો તમે પોતાના WhatsApp એકાઉન્ટને મિનિટોમાં કેવી રીતે સિક્યોર કરી શકો છો.
WhatsApp Tips and Tricks: દુનિયાભરમાં WhatsApp ના ઘણા યૂઝર્સ છે. WhatsApp પર નવા નવા અપડેટ્સ આવતા રહે છે. ભાગ દોડ ભરી જિંદગીમાં અમુક અપડેટ્સ વિશે જાણકારી મળી જાય છે પરંતુ સૌથી વધુ અપડેટ્સ વિશે જાણકારી ચૂકી જાવ છો. તમને જણાવીએ કે વોટ્સએપનું તે ફીચર જેનાથી તમે પોતાના એકાઉન્ટને સિક્યોર કરીને રાખી શકો છો.
WhatsApp પર ચેટ લોક અને એપ લોકની સુવિધા ઉપલબ્ધ છે. જો કે, અગાઉ કેટલાક યુઝર્સ WhatsAppને લોક કરવા માટે થર્ડ પાર્ટી App નો ઉપયોગ કરતા હતા. જો તમારું પણ WhatsApp પણ અપડેટ છે તો તમે માત્ર ચેટ જ નહીં પણ એપને પણ લોક કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.