શ્રેષ્ઠ વિશ્વના નિર્માણ માટે કટીબદ્ધ

રોમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) G-7 સમિટમાં ભાગ લેવા ઈટલી ગયા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વના ટોચના નેતાઓમાં પણ તેમનો ક્રેઝ જોવા મળ્યો હતો.ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ(Giorgia Meloni) પણ તેમની સાથે સેલ્ફી (Selfi)લીધી હતી. આ સિવાય ગ્રુપ ફોટો દરમિયાન તેમને સ્ટેજની વચ્ચે એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું.

